Loan Agreement

લોન માટેનો કરાર

This loan agreement ("Agreement") is entered by electronic means on the day mentioned in the Schedule of Loan Details and Terms of the agreement.
આ લોન માટેનો કરાર ("એગ્રીમેન્ટ") ને લોન અંગેની વિગતો અને કરારની શરતોના શેડ્યૂલમાં જે દિવસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે દિવસે ઇલેક્ટ્રોનિક માધ્યમથી તૈયાર કરવામાં આવેલ છે.

BY AND BETWEEN:

કોના દ્વારા અને કોની વચ્ચે:

M/s Agarwal Assignments Private Limited, a duly registered Non-Banking Financial Company registered with the Reserve Bank of India and incorporated in India under Companies Act 1956 with Corporate Identification Number (CIN): U74899DL1991PTC042566 with Corporate office, Unit No- 35,35A, 36,36A37 and 38 at ground floor, Devika Tower, Nehru Place, New Delhi-110019 (India). (Hereinafter referred to as the "Lender" which expression shall, unless repugnant to or inconsistent with the context, mean and include their successors and permitted assignees of the (FIRST PART).

મેસર્સ અગ્રવાલ એસાઈનમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જે ભારતીય રિઝર્વ બેંક સાથે નોંધાયેલ છે અને કંપનીઝ એક્ટ 1956 હેઠળ ભારતમાં કોર્પોરેટ ઓળખ નંબર (CIN): U74899DL1991PTC042566 સાથે રજિસ્ટર્ડ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની છે અને જેની કોર્પોરેટ ઓફિસ, યુનિટ નંબર- 35,35 એ, 36,36 એ37 અને 38, ગ્રાઉન્ડ ફ્લોર, દેવિકા ટાવર, નેહરુ પ્લેસ, નવી દિલ્હી-110019 (ભારત) ખાતે આવેલ છે, (આ પછી "લોન આપનાર" તરીકે ઓળખવામાં આવશે, જે અભિવ્યક્તિ, જ્યાં સુધી સંદર્ભથી વિપરીત અથવા અસંગત ન હોય, તેનો અર્થ થશે અને તેમાં (પ્રથમ પક્ષકાર) ના તેમના અનુગામી અને પરવાનગી પ્રાપ્તકર્તાઓનો સમાવેશ થશે.)

AND

અને

Mr/Ms/Mrs. Soumya R an Indian resident with Permanent Account Number (PAN): BOQPS7388J Address K R Road, Banashankari 2nd Stage email ID soumyam274@gmail.com, Phone Number 9916551770 :

શ્રીમાન/શ્રી/શ્રીમતી Soumya R કે જેઓ પરમનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) : BOQPS7388J ધરાવતા ભારતીય નિવાસી છે અને જેમનું સરનામું K R Road, Banashankari 2nd Stage છે, ઇમેઇલ ID soumyam274@gmail.com છે, ફોન નંબર 9916551770 છે,:

(hereinafter referred to as the "Borrower" which expression shall, unless repugnant to or inconsistent with the context, mean and include their successors and permitted assignees of the (SECOND PART).

(આ પછી "લોન લેનાર" તરીકે ઓળખવામાં આવશે, જે અભિવ્યક્તિ, જ્યાં સુધી સંદર્ભથી વિપરીત અથવા અસંગત ન હોય, તેનો અર્થ થશે અને તેમાં (દ્વિતીય પક્ષકાર) ના તેમના અનુગામી અને પરવાનગી પ્રાપ્તકર્તાઓનો સમાવેશ થશે.)

The Borrower and the Lender are hereinafter collectively referred to as the "Parties" and individually as the "Party".

લોન આપનાર અને લોન લેનાર, તે બંને ને અહીં સામૂહિક રીતે "બંને પક્ષકારો" અને વ્યક્તિગત રીતે "પક્ષકાર" તરીકે સંબોધિત કરવામાં આવશે.

WITNESSETH

સાક્ષી

WHEREAS:

જ્યારે:

a. The Lender operates an online loan origination platform to facilitate personal loan products to Borrowers in compliance with the guidelines issued by the RBI.

લોન આપનાર RBI દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાઓનું પાલન કરીને લોન લેનારાઓ ઓનલાઇન વ્યક્તિગત લોન મેળવી શકે તે માટેની ફેસિલિટી પૂરી પાડતું એક પ્લેટફોર્મ ચલાવે છે.

b. The Borrower has applied for a loan through the platform by registering, submitting KYC documents, and accepting the terms of this Agreement.

લોન લેનાર એ આ પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરી, KYC ડોક્યુમેન્ટ્સ સબમિટ કરીને આ કરારની શરતોને સ્વીકારીને લોન માટે ની અરજી કરી છે.

c. The Parties have mutually agreed to formalize the loan terms as per the terms and conditions set forth herein.

અહીં દર્શાવેલ નિયમો અને શરતો અનુસાર લોનની શરતોને કાયદાકીય રીતે ઔપચારિક બનાવવા માટે બંને પક્ષકારોએ પરસ્પર એકબીજા ને સંમતિ આપી છે.

NOW THEREFORE, IN CONSIDERATION OF THE MUTUAL PROMISES, COVENANTS AND CONDITIONS HEREINAFTER SET FORTH, THE RECEIPT AND SUFFICIENCY OF WHICH IS HEREBY ACKNOWLEDGED, THE PARTIES HERETO AGREE AS FOLLOWS:

તેથી, અહીં આગળ ઉપર દર્શાવેલ પરસ્પર જેનાં માટે બંને પક્ષકારો સંમત થયા છે, તે વચનો, કરારો અને શરતોને ધ્યાનમાં રાખીને, જેની પ્રાપ્તિ અને પર્યાપ્તતા ને અહીં સ્વીકૃત ગણવામાં આવે છે, તેને માટે બંને પક્ષકારો અહીં નીચે જણાવવામાં આવેલ માહિતી મુજબ સંમત થાય છે:

1. Commencement

શરૂઆત

This Agreement shall come into effect from the date of this agreement as recorded in the Schedule A of Loan Details and Terms appended to this agreement.

આ કરાર ને શેડ્યૂલ એ માં નોંધાયેલ લોન ની વિગતો અને શરતો કે જેને આ કરારમાં સમાવિષ્ટ કરવામાં આવેલી છે, તેમાં દર્શાવાયેલ તારીખથી અમલમાં આવેલ ગણવામાં આવશે,

2. Representation and Warranties of the Parties

બંને પક્ષકારો નું પ્રતિનિધિત્વ અને વોરંટી

Each Party represents and warrants that:

દરેક પક્ષકાર એવું જણાવી અને ખાતરી આપે છે કે:

i. They have the authority and capacity to enter into this Agreement and perform their obligations hereunder.

તેમની પાસે આ કરાર કરવાની અને તેની હેઠળ ઉલ્લેખિત તેમની જવાબદારીઓ ને પૂર્ણ કરવાની સત્તા અને ક્ષમતા છે.

ii. The Agreement is binding, enforceable, and does not violate any applicable law or contractual obligations.

આ કરાર બંધનકર્તા તથા અમલમાં મૂકી શકાય તેવો છે અને તે કોઈપણ પ્રકારે લાગુ પાડવામાં આવેલ કાયદા અથવા કરાર બાધ્યતાઓનું ઉલ્લંઘન કરતો નથી.

3. Disbursement of Loan

લોનનું વિતરણ

i. Loan disbursement shall occur within two (2) working days after the Borrower accepts this Agreement electronically and all KYC verification is completed.

લોન લેનાર આ કરારને ઇલેક્ટ્રોનિક રીતે સ્વીકારે અને તેઓની તમામ પ્રકારે KYC ચકાસણી પૂર્ણ થઈ જાય, તે પછીનાં બે (2) કાર્યકારી દિવસોમાં લોનની રકમનું વિતરણ થશે.

ii. The Lender shall transfer the loan amount to the Borrower's designated bank account, as specified in the Schedule of Loan Details and Terms.

લોનની વિગતો અને શરતોને લગતા શેડ્યૂલમાં જે મુજબનો ઉલ્લેખ કરવામાં આવ્યો હશે, તે મુજબ, લોન આપનાર લોનની રકમ લોન લેનારના નિયુક્ત બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે.

4. Repayment Of the Loan

લોનની પરત ચુકવણી

i. The Borrower agrees to repay the loan amount, along with any applicable interest, fees, and charges, on or before the due date specified in the Schedule of Loan Details and Terms.

લોન લેનાર લોનની વિગતો અને શરતોના શેડ્યૂલમાં ઉલ્લેખ કર્યા મુજબની નિયત તારીખે અથવા તે પહેલાં લોનની સંપૂર્ણ રકમ અને તેના પર લાગુ પડતા વ્યાજ, ફી અને ચાર્જ સાથે પરત ચૂકવવા માટે સંમત થાય છે.

ii. The Borrower may prepay the loan without any penalty or charges.

લોન લેનાર કોઈપણ જાત ની દંડની રકમ અથવા ચાર્જ ભર્યા વિના પણ લોનની રકમની પૂર્વ ચુકવણી કરી શકે છે.

5. Events of Defaults

ડિફોલ્ટની પરિસ્થિતિમાં

The following events shall constitute "Events of Defaults".

નીચેની ઘટનાઓને "ડિફોલ્ટની ઘટનાઓ" ગણવામાં આવશે.

i. The borrower fails to repay the loan or any fee, charges, costs or other amount due under this Agreement, in the manner specified herein, and any such payment remains unpaid after its due date or

જો લોન લેનાર અહીં ઉલ્લેખિત રીતે આ કરાર હેઠળ લેવામાં આવેલી લોન અથવા તેની સાથે સંલગ્ન હોય તેવી કોઈપણ પ્રકારની ફી, ચાર્જ, ખર્ચ અથવા અન્ય કોઈ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય અને આવી કોઈપણ ચુકવણી તેની નિયત તારીખ પછી પણ ચૂકવવાની બાકી રહી જાય અથવા

ii. The Borrower becomes deceased, insolvent or bankrupt; or

જો લોન લેનાર મૃત, નાદાર અથવા દેવાળિયો બને છે; અથવા

iii. Any e Mandate/ E NACH / Post Dated Cheques issued or to be issued by the borrower to the Lender under the terms of this Agreement is dishonored or not realized upon presentation for any reason; or

જો આ કરારની શરતો હેઠળ લોન લેનાર દ્વારા લોન આપનારને જારી કરાયેલ અથવા ભવિષ્ય માટે જારી કરવામાં આવેલ કોઈપણ ઇ મેન્ડેટ / E NACH /પોસ્ટ ડેટેડ ચેક કોઈપણ કારણોસર રિટર્ન થાય અથવા તેનાં દ્વારા પૈસા પ્રાપ્ત થાય નહીં; અથવા

iv. The Borrower issues instruction to stop payment of any e Mandate/ E NACH / Post Dated Cheques for any reason whatsoever; or

જો લોન લેનાર કોઈપણ કારણોસર કોઈપણ ઇ મેન્ડેટ/ E NACH/પોસ્ટ ડેટેડ ચેકની ચુકવણી રોકવા માટે ની સૂચના જારી કરે; અથવા

v. The Borrower breaches any of the terms, covenants and conditions of this Agreement, or if any information or representations provided by the Borrower to the Lender under this Agreement or any accompanying document is found to be inaccurate, false or misleading.

લોન લેનાર આ કરારની કોઈપણ પ્રકારની શરતો, સંધિઓ અને સનદો નો ભંગ કરે છે અથવા જો .લોન લેનાર દ્વારા આ કરાર અથવા તેની સાથે સંલગ્ન હોય તેવા કોઈપણ પ્રકારનાં ડોક્યુમેન્ટ હેઠળ પૂરી પાડવામાં આવેલી કોઈપણ માહિતી અથવા રજૂઆતો અચોક્કસ, ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી હોવાનું જણાય.

6. Consequence of Default

ડિફોલ્ટનું પરિણામ

i. The Service Provider, acting on behalf of the Lender, or the Lender itself, shall take all necessary steps as permitted by law to recover the amounts due from the borrower. This includes the outstanding principal, accrued interest at the agreed rate, and any other fee or cost as stipulated in this Agreement. Such steps may include, but are not limited to, the appointment of collection agents, attorneys, or consultants, as deemed appropriate by the Lender.

લોન આપનાર વતી કાર્ય કરતા સર્વિસ પ્રોવાઇડર અથવા લોન આપનાર પોતે, લોન લેનાર પાસેથી બાકી નીકળતી રકમને વસૂલવા માટે કાયદા દ્વારા માન્ય ગણવામાં આવતા હોય તેવા તમામ જરૂરી પગલાંઓ લઇ શકશે. આમાં બાકી મુદ્દલ, સંમત થયેલા દરે ઉપાર્જિત વ્યાજ અને આ કરારમાં નિર્ધારિત કરવામાં આવેલ હોય તેવી કોઈપણ પ્રકારની અન્ય ફી અથવા ખર્ચનો સમાવેશ થાય છે. આવા પગલાંઓ લેવાની જયારે જરૂર પડે, ત્યારે જો જરૂર જણાય તો લોન આપનાર આ કાર્ય માટે કલેક્શન એજન્ટો, વકીલો અથવા સલાહકારોની નિમણૂક પણ કરી શકે છે, પરંતુ તે માત્ર આટલા લોકો પુરતું જ મર્યાદિત હોય તેવું નથી.

ii. Any Costs incurred by the Lender in initiating legal proceedings or engaging in collection activities, including but not limited to legal fees and collection charges, shall be borne solely by the Borrower.

કાનૂની કાર્યવાહી શરૂ કરવા અથવા કલેક્શનને લગતી પ્રવૃત્તિઓમાં સામેલ થવામાં લોન આપનાર દ્વારા કરવામાં આવતા કોઈપણ ખર્ચ, કે જેમાં કાનૂની ફી અને કલેક્શન ચાર્જનો પણ સમાવેશ થાય છે પરંતુ તે માત્ર એટલા પુરતું જ મર્યાદિત નથી, તે ખર્ચ ની ચુકવણી ફક્ત લોન લેનારે જ કરવાની રહેશે.

iii. In the event that an e-Mandate or E NACH is dishonored or not realized, the Lender reserves the right to initiate proceedings under Section 25 of the Payment and Settlement Act, 2007, in addition to any recovery proceedings for non-repayment of the Loan.

જો કોઈ ઈ-મેન્ડેટ અથવા E NACH કોઈપણ કારણોસર કેન્સલ થાય અથવા તેનાં દ્વારા પૈસા પ્રાપ્ત થાય નહીં, તો લોન આપનાર પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ, 2007 ની કલમ 25 હેઠળ કાર્યવાહી શરૂ કરવાનો અધિકાર અનામત રાખે છે, ઉપરાંત લોનની સમયસર ચુકવણી ન કરવા માટે પણ તે કોઈપણ પ્રકારની રિકવરી સંબંધી કાર્યવાહી હાથ ધરી શકે છે.

iv. In the event the Borrower becomes unreachable, the Lender shall have the right to visit the address provided by the Borrower as per the KYC documents or any other address furnished by the Borrower at the time of availing the Loan. Such a visit shall be undertaken only after the Lender has made all reasonable efforts to contact the Borrower through phone calls, text messages, or WhatsApp. Prior to the visit, the Lender shall send an intimation to the Borrower's registered email address. If the Borrower responds to the said email and agrees to a meeting, the Lender shall consider the Borrower's preferred location for the visit. However, if the Borrower does not respond to the email, the Lender shall proceed to visit the address provided in the KYC documents.

જો લોન લેનાર નો સંપર્ક ન થઈ શકતો હોય, તો લોન લેતી વખતે લોન લેનાર એ જે કોઈ પણ સરનામા લખાવેલ હોય, તે સ્થળ પર અથવા તો લોન લેનાર નાં KYC ડોક્યુમેન્ટ્સ પર જે કોઈ પણ સરનામું આપવામાં આવેલ હોય તે સ્થળની મુલાકાત લેવાનો અધિકાર લોન આપનાર નો રહેશે. પણ આ પ્રકારની મુલાકાત લોન આપનાર ત્યારે જ લઇ શકશે જયારે તેણે ફોન કોલ્સ, ટેક્સ્ટ મેસેજીસ અથવા વોટ્સએપ દ્વારા લોન લેનારનો સંપર્ક કરવા માટે નાં તમામ વાજબી પ્રયાસો કરી લીધા હોય. તદુપરાંત આ પ્રકારની મુલાકાત લેતા પહેલાં લોન આપનાર લોન લેનારના રજિસ્ટર્ડ ઇમેઇલ એડ્રેસ પર ઈ-મેઈલ મોકલી ને તે વ્યક્તિને આ મુલાકાત ગોઠવ્યા અંગેની સૂચના મોકલશે. જો લોન લેનાર ઉપરોક્ત ઇમેઇલનો જવાબ આપે અને જો તે મીટિંગ માટે સંમત થાય છે, તો લોન લેનાર ના પસંદગીના સ્થાન પર લોન આપનાર આ મુલાકાત ગોઠવશે. જો લોન લેનાર ઇમેઇલનો જવાબ ન આપે, તો લોન આપનાર KYC ડોક્યુમેન્ટ્સમાં આપવામાં આવેલા સરનામાં પર મુલાકાત લેશે.

v. Any visit to the Borrower's address by the Lender shall be conducted only during reasonable hours, specifically between 8:00 AM and 7:00 PM, unless otherwise agreed by the Borrower in writing.

લોન આપનાર યોગ્ય ગણાતા સમય દરમિયાન જ આ પ્રકારની મુલાકાત લેશે જે એટલે કે સવારે 8:૦૦ થી સાંજે 7:૦૦ વાગ્યાની વચ્ચે ના સમયગાળામાં, સિવાય કે લોન લેનાર દ્વારા લેખિતમાં અન્ય કોઈ સમયે મળવા અંગેની સંમતિ આપવામાં આવી હોય.

vi. All visits shall be conducted by duly trained and authorized personnel.

યોગ્ય રીતે તાલીમ પામેલા અને અધિકૃત કર્મચારીઓ જ આ પ્રકારની મુલાકાતો લઇ શકશે.

vii. In the event the Borrower becomes non-contactable despite repeated attempts by the lender, including but not limited to phone calls, SMS, WhatsApp Messages, and emails made to the Borrower's registered contact details, the following shall apply:

જો લોન લેનાર વારંવાર પ્રયત્નો કર્યા પછી પણ લેન્ડર દ્વારા સંપર્ક કરી શકાય તેવો ન બને, જેમાં લોન લેનારના નોંધાયેલા સંપર્ક વિગતો પર કરવામાં આવેલા ફોન કોલ્સ, SMS, WhatsApp મેસેજીસ અને ઈમેલ્સનો સમાવેશ થાય છે પરંતુ મર્યાદા નથી, તો નીચેનું લાગુ પડશે:

a. The Borrower hereby authorizes the Lender to contact the reference persons whose details were provided by the Borrower at the time of availing the Loan solely for the limited purpose of establishing contact with the Borrower.

a. લોન લેનાર અહીં લેન્ડરને લોન લેવાના સમયે લોન લેનાર દ્વારા આપવામાં આવેલી વિગતોવાળા સંદર્ભ વ્યક્તિઓને લોન લેનાર સાથે સંપર્ક સ્થાપિત કરવાના મર્યાદિત હેતુ માટે જ સંપર્ક કરવાની સત્તા આપે છે.

b. Prior to contacting any reference person, the Lender shall issue an intimation email to the Borrower at the registered email address informing the Borrower of the Lender's intention to reach out to the reference person due to the Borrower's non-contactability.

b. કોઈપણ સંદર્ભ વ્યક્તિને સંપર્ક કરતા પહેલાં, લેન્ડર લોન લેનારને નોંધાયેલા ઈમેલ સરનામા પર એક જાણ કરવાનો ઈમેલ મોકલશે, જેમાં લોન લેનારના સંપર્ક ન થઈ શકવાને કારણે સંદર્ભ વ્યક્તિને સંપર્ક કરવાની લેન્ડરની નિયત વિશે જાણ કરવામાં આવશે.

c. While contacting any reference person, the Lender shall not disclose any loan-related details, including but not limited to the Borrower's loan amount, repayment schedule, outstanding dues, financial information, or any other confidential data.

c. કોઈપણ સંદર્ભ વ્યક્તિને સંપર્ક કરતી વખતે, લેન્ડર કોઈપણ લોન સંબંધિત વિગતો ખુલ્લી નહીં કરે, જેમાં લોન લેનારની લોન રકમ, પરતફાળી યોજના, બાકી રકમો, નાણાકીય માહિતી અથવા કોઈપણ અન્ય ગુપ્ત ડેટા નો સમાવેશ થાય છે પરંતુ મર્યાદા નથી.

d. The communication shall be limited strictly to tracing and establishing contact with the Borrower.

d. આદાન-પ્રદાન લોન લેનારને શોધવા અને સંપર્ક સ્થાપિત કરવા સુધી મર્યાદિત રહેશે.

e. Such communication with reference persons shall not amount to harassment or breach of privacy, as the Borrower has voluntarily shared such reference details at the time of availing of loan and has expressly consented to their use for the above limited purpose.

e. લોન લેવાના સમયે લોન લેનારે આવી સંદર્ભ વિગતો આપી હોવાથી અને ઉપરોક્ત મર્યાદિત હેતુ માટે તેના ઉપયોગ માટે સ્પષ્ટ સંમતિ આપી હોવાથી, સંદર્ભ વ્યક્તિઓ સાથે આવું આદાન-પ્રદાન હેરાનગતિ અથવા ગોપનીયતાનું ભંગ નથી ગણાશે.

f. This clause shall form part of the Borrower's consent and acknowledgment under this Agreement and shall survive the termination of the Loan facility until the dues are fully paid.

f. આ કલોસ આ સમજૂતી હેઠળ લોન લેનારની સંમતિ અને સ્વીકૃતિનો ભાગ બનશે અને બાકી રકમોની સંપૂર્ણ ચૂકવણી સુધી લોન સુવિધાનું અંત થયા પછી પણ અસર કરતું રહેશે.

7. Arbitration Dispute Resolution

મધ્યસ્થી દ્વારા વિવાદનું નિરાકરણ

i. Any dispute in connection with the interpretation, performance, termination of this agreement, and/or the documents, or otherwise in connection with this agreement, shall be referred for Arbitration under the Arbitration and Conciliation Act, 1996 (as amended up to date) or in re-enactment thereof, before a sole Arbitrator to be appointed by both the Parties mutually.

આ કરારના અર્થઘટન, કામગીરી, સમાપ્તિ, અને/અથવા ડોક્યુમેન્ટ્સ અથવા અન્ય કોઈ પણ બાબતે જો કોઈપણ વિવાદ ઉભો થાય, તો આર્બિટ્રેશન એન્ડ કોન્સિલેશન એક્ટ, 1996 (તથા તેમાં આજ ની તારીખ સુધી માં જે કોઈ પણ સુધારા આવેલ છે તે બધા) હેઠળ અથવા તેના રી-એનેકટમેન્ટમાં, બંને પક્ષો દ્વારા પરસ્પર સંમતી થી નિયુક્ત કરાયેલ એકમાત્ર મધ્યસ્થી સમક્ષ તે વિવાદનો હલ મેળવવાનાં હેતુથી તેને મધ્યસ્થી માટે મોકલવામાં આવશે.

ii. The Arbitration proceeding shall be conducted at Delhi in English Language.

મધ્યસ્થીની આ કાર્યવાહી અંગ્રેજી ભાષામાં દિલ્હી ખાતે હાથ ધરવામાં આવશે.

iii. The Arbitral award shall be final and binding on the parties and enforceable in accordance with its terms. The Arbitrator shall state reason for their findings in writing. The Parties agreed to be bound thereby and act accordingly.

મધ્યસ્થી દ્વારા આપવામાં આવેલ ચુકાદા ને જ અંતિમ ચુકાદો માનવામાં આવશે અને બંને પક્ષકારો માટે તે બંધનકર્તા બની રહેશે અને તે ચુકાદા માં જણાવાયેલ શરતોનું અનુસરણ કરીને તેમને લાગુ કરવામાં આવશે. મધ્યસ્થી કરાવનારે તેમના તારણો પાછળનાં કારણો લેખિતમાં જણાવવાનાં રહેશે. બંને પક્ષકારો તેના દ્વારા બંધાયેલા રહેશે અને તે મુજબ કાર્ય કરવા સંમત થયેલ છે.

8. Privacy Clause

પ્રાઇવસી માટેની કલમ

The Lender shall process Borrower data in compliance with the applicable data protection laws and only for purposes related to the loan.

લોન આપનાર લાગુ કરવામાં આવેલ ડેટા પ્રોટેક્શનના કાયદાઓનું પાલન કરીને, ફક્ત લોન સંબંધિત હેતુઓ માટે જ લોન લેનારની માહિતી નો ઉપયોગ કરશે.

9. Notices

સૂચનાઓ

All correspondence shall be addressed to the respective party at the address provided in the description of the parties in the preamble to this Agreement and to registered email addresses of the parties.

આ કરારની પ્રસ્તાવનામાં પક્ષકારોના વર્ણનમાં આપેલા સરનામે અને પક્ષકારોના નોંધાયેલા ઇમેઇલ એડ્રેસીસ પર જ સંબંધિત પક્ષને સંબોધી ને બધા જ પત્રવ્યવહાર કરવામાં આવશે.

10. Severability

વિભાજનક્ષમતા

If any provision of this agreement is found to be invalid or unenforceable, such provision shall be deemed replaced by a valid and enforceable provision that most closely reflects the intent of the original provision. The remainder of the Agreement shall continue to be in full force and effect.

જો આ કરારની કોઈપણ જોગવાઈ અમાન્ય અથવા અમલમાં ન લાવી શકાય તેવી જણાશે, તો આવી જોગવાઈને મૂળ જોગવાઈના ઉદ્દેશ્યને સૌથી નજીકથી પ્રતિબિંબિત કરતી હોય તેવી માન્ય તથા અમલમાં મૂકી શકાય તેવી જોગવાઈ દ્વારા બદલવામાં આવશે. કરારનો બાકીનો ભાગ સંપૂર્ણ અમલમાં અને અસરમાં રહેશે.

11. Governing law and Jurisdiction

શાસન કાયદો અને અધિકારક્ષેત્ર

i. Any dispute, that cannot be resolved through amicable settlement shall be resolved through the appropriate court of law with jurisdiction. The Jurisdiction for all disputes under this Agreement shall be New Delhi, Delhi.

કોઈપણ એવો વિવાદ કે જેને સમાધાન દ્વારા ઉકેલી શકાતો નથી, તેને અધિકારક્ષેત્ર ખાતે સ્થિત યોગ્ય કાયદાની અદાલત દ્વારા ઉકેલવામાં આવશે. આ કરાર હેઠળના તમામ વિવાદોનો ઉકેલ લાવવા માટેનું અધિકારક્ષેત્ર નવી દિલ્હી, દિલ્હી જ રહેશે.

ii. This agreement and the arrangements contemplated hereby shall in all respects be governed by and construed in accordance with the laws of India without giving effect to the principles of conflict of laws thereunder.

આ કરાર અને અહીં જે ગોઠવણીઓ અંગેનું ચિંતન કરવામાં આવ્યું છે, તેને લગતી વ્યવસ્થાઓ સ્થાપિત કરવા સંબંધી તમામ બાબતોનું ભારતના કાયદાઓને ધ્યાનમાં રાખીને સંચાલન અને અર્થઘટન કરવામાં આવશે કે જેથી આગળ ઉપર તેને કારણે તેની હેઠળના કાયદાઓનાં સિદ્ધાંતો પર કોઈ અસર ન પડે અને તેને કારણે કોઈ સંઘર્ષ ઉત્પન્ન ન થાય.

12. Binding Effect

બંધનકર્તા ને થતી અસર

All warranties, undertakings and agreements made herein by the parties shall be binding upon the parties, their legal representative, successors, and estates. This Agreement (including any amendments or modification) supersedes all prior discussions, arrangements, or agreements (whether oral or written) between the parties concerning the subject matter hereof.

અહીં નક્કી કરવામાં આવેલી બધી જ વોરંટીઓ, બાંયધરીઓ અને કરારો બંને પક્ષકારો, તેમના કાનૂની પ્રતિનિધિ, ઉત્તરાધિકારીઓ અને સંપદા પર બંધનકર્તા બની રહેશે. આ કરાર (કોઈપણ ફેરફાર અથવા સુધારા સહિત) ને અહીંના વિષયવસ્તુ સાથે સંબંધિત હોય તેવો બંને પક્ષકારો વચ્ચેનો આજ દિવસ સુધીનો અંતિમ કરાર ગણવામાં આવશે અને અગાઉ જો આ બાબતે બંને પક્ષકારો ની વચ્ચે જે કોઈ પણ ચર્ચાઓ, વ્યવસ્થાઓ અથવા કરારો (મૌખિક કે લેખિત) સ્વરૂપે થયેલ હોય તેને સ્થાને આ કરારની વિષયવસ્તુને જ બંધનકર્તા માનવામાં આવશે.

13. Entire Agreement

સંપૂર્ણ કરાર

This agreement, together with the SCHEDULES A & B constitutes the entire agreement between the Parties with respect to the subject matter and supersedes all prior agreements and understanding.
આ કરાર અને તેના શેડ્યુલ એ & બી સાથે મળીને આ સંપૂર્ણ કરાર તૈયાર થાય છે, જે આ વિષયવસ્તુનાં સંદર્ભમાં બંને પક્ષકારો વચ્ચે થયેલ છે અને આ કરાર આ અંગે થયેલ અગાઉના તમામ કરારો અને સમજૂતીઓને રદ કરે છે.

14. Miscellaneous

અન્ય વિવિધ બાબતો

i. Language
ભાષા

All correspondence and communication between the parties shall be conducted in English.

બંને પક્ષકારો વચ્ચેનો તમામ પત્રવ્યવહાર અને સંદેશાવ્યવહાર અંગ્રેજીમાં કરવામાં આવશે.

ii. Cumulative Rights
સંચિત અધિકારો

The Lender's remedies under this agreement whether expressly provided herein or conferred by statute, law, or custom are cumulative and may be enforced successively or concurrently.

આ કરાર હેઠળ જણાવવામાં આવેલા લોન આપનાર નાં અધિકારો ભલે તે અહીં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યા હોય કે પછી કાનુન, કાયદા અથવા રિવાજ દ્વારા આપવામાં આવ્યા હોય, પણ તે સંચિત છે અને તેમને એક પછી એક અથવા એક સાથે પણ લાગુ કરી શકાશે.

iii. Benefit of the Loan Agreement
લોનનાં કરારનો લાભ

This Agreement shall be binding upon and to ensure to the benefit of the parties and their respective successors, heirs, administrators, and assigns as applicable.

આ કરાર પક્ષકારો અને તેમના સંબંધિત વારસદારો, ઉત્તરાધિકારીઓ, વહીવટકર્તાઓ અને લાગુ પડતા સોંપણીકર્તાઓના લાભ માટે બંધનકર્તા રહેશે અને તે એ બાબતને સુનિશ્ચિત કરશે કે તે આ સૌનાં માટે લાભદાયક બની રહે.

iv. Waiver
માફી

Any delay or failure by the Lender in exercising any right, power or remedy under this agreement shall not be deemed a waiver of such right, power, or remedy. Nor shall any partial exercise or non-exercise of such rights impair or preclude further enforcement of the same or other rights under this Agreement.

આ કરાર હેઠળનાં કોઈપણ અધિકાર, સત્તા અથવા ઉપાયનો ઉપયોગ કરવામાં લોન આપનાર દ્વારા જો કોઈપણ પ્રકારનો વિલંબ થાય અથવા તેઓ જો તેનો ઉપયોગ ન કરે તો તેવી પરિસ્થિતિમાં એવું માની ન લેવું કે તેમણે તેમનાં આ હક્ક જતા કરેલ છે. તેમજ આવા અધિકારોનો આંશિક ઉપયોગ કરવાથી અથવા ઉપયોગ ન કરવાથી પણ તેઓ દુર્બળ કે પ્રતીબાધિત નથી બની જતા અને આગળ ઉપર જયારે પણ જરૂર જણાય ત્યારે તેઓ જરૂર મુજબ આ કરાર હેઠળનાં હક્કો નો ઉપયોગ કરી શકશે.

15. Acceptance

સ્વીકૃતિ

The parties hereby declare as follows
બંને પક્ષકારો અહીં નીચે જણાવ્યા મુજબ એમ જાહેર કરે છે કે

i. They have read and fully understood the terms and conditions of this Agreement and agree to be bound by them.

તેઓએ આ કરારના નિયમો અને શરતો વાંચી અને સંપૂર્ણપણે સમજી લીધી છે અને ત્યાર બાદ તેઓ તે તમામ નિયમો અને શરતો દ્વારા બંધાયેલા રહેવા માટે સંમત થાય છે.

ii. The agreement is presented in the form of electronic form through the App and shall be executed the Borrower by clicking on the prompts or tabs provided for the acceptance.

આ કરાર એપ દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રજૂ કરવામાં આવેલ છે અને લોન લેનાર વ્યક્તિ આમાં પોતાની સ્વીકૃતિ દર્શાવવા માટે સ્ક્રીન પર આપવામાં આવેલા સ્વીકૃતિ માટેનાં પ્રોમ્પ્ટ પર અથવા ટેબ્સ પર ક્લિક કરીને પોતાની સ્વીકૃતિ નોંધાવી શકશે. ત્યાર બાદ આ કરાર નો અમલ કરવામાં આવશે.

iii. The Agreement shall be deemed concluded and legally binding on the date the Borrower accepts it through the App using their valid credentials, including their registered phone number and email ID.

જે તારીખે લોન લેનાર તેમના માન્ય ઓળખપત્રોનો ઉપયોગ કરીને, જેમાં તેમના નોંધાયેલા ફોન નંબર અને ઇમેઇલ ID સમાવેશ પણ થાય છે, એપ દ્વારા કરાર સ્વીકારે તે તારીખથી કરાર પૂર્ણ અને કાયદેસર રીતે બંધનકર્તા માનવામાં આવશે.

IN WITNESS WHEREOF, the Parties have executed this Agreement as of (Date of Agreement) by registering their acceptance electronically on the website or Application where they have logged in with their valid credentials using their registered phone number and email IDs.

સાક્ષી તરીકે, જ્યાં પક્ષકારોએ વેબસાઇટ અથવા એપ્લિકેશન નાં માધ્યમ દ્વારા ઇલેક્ટ્રોનિક પદ્ધતિ થી પોતાનાં માન્ય ઓળખપત્રોનો ઉપયોગ કરીને લોગ ઇન કરી, પોતાનો રજીસ્ટર્ડ ફોન નંબર અને ઈમેઈલ ID દાખલ કરીને તેમની સ્વીકૃતિ નોંધાવીને આ કરારનો અમલ કર્યો છે (કરારની તારીખ)

SCHEDULE "A"
શેડ્યૂલ "એ"

SCHEDULE OF LOAN DETAILS AND TERMS

લોનની વિગતો અને શરતોનું શેડ્યૂલ

SN (સીરીયલ નંબર) ITEM (વિગત) Description (વર્ણન)
1 Loan Agreement Number (લોન કરાર નંબર) 135193
2 Agreement Date (કરાર તારીખ) 16-Apr-2026
3 Borrower (લોન લેનાર) Soumya R
4 Lender (લોન આપનાર) Agarwal Assignments Private Limited (અગ્રવાલ એસાઈનમેંટસ પ્રાઇવેટ લિમિટેડ)
5 Principal Loan Amount (લોનની મુદ્દલ રકમ) Rs. 26000.00 (રૂ 26000.00)
6 Tenure (Days/Months) (મુદત (દિવસો/મહિનાઓ)) 21 Days (21 દિવસ)
7 Rate of Interest (વ્યાજ દર) 0.80 % Per Day (0.80 % પ્રતિ દિવસ)
8 Processing Fees (પ્રોસેસિંગ ફી) Rs. 2600.00 (રૂ 2600.00)
9 GST Rs. 468 (રૂ 468)td>
10 Amount to be Disbursed (વિતરણ કરવાનું છે તે રકમ) Rs. 22932 (રૂ 22932)
11 Due Date (આપવા ની તારીખ) 31 Mar,2026
12 Repayment Amount (ચુકવણીની રકમ) Rs. 30368 રૂ 30368
13 Annual Percentage Rate – Effective Annualized Interest Rate (in%) (વાર્ષિક ટકાવારી દર - અસરકારક વાર્ષિક વ્યાજ દર (in%)) 385%

Best regards (શુભેચ્છાઓ)

M/s Agarwal Assignments Private Limited (મેસર્સ અગ્રવાલ એસાઈનમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ)

SCHEDULE "B"
શેડ્યુલ "બી"

Borrower Acknowledgements and Confirmation & Undertaking

લોન લેનારની સ્વીકૃતિઓ અને પુષ્ટિ તથા બાંયધરી

1. Borrower Acknowledgements and Confirmation

લોન લેનારની સ્વીકૃતિઓ અને પુષ્ટિ:

The Borrower hereby acknowledges and confirms the following;

લોન લેનાર આથી નીચે જણાવવામાં આવેલી બાબતો સ્વીકારે છે અને એ બાબતની પુષ્ટિ આપે છે કે;

i. I have personally applied for the Loan on the website after reviewing and accepting the terms and conditions of Use and Privacy Policies listed on the App.

મેં એપ્લિકેશન પર સૂચિબદ્ધ ઉપયોગની શરતો અને પ્રાઇવસી પોલિસીને રીવ્યુ અને સ્વીકાર કર્યા પછી વેબસાઇટ પરથી જ વ્યક્તિગત રીતે લોન માટેની અરજી કરી છે.

ii. I acknowledge that my Name, Permanent Account Number (PAN), Aadhar Card or of any other Address and Identity Proof details have been provided by me to the service provider and Lender through the websites ((website)) as part of my profile and loan application, and I consent to their use for verification and review purpose.

હું એ બાબત ને સ્વીકારું છું કે મારું નામ, પરમનેન્ટ એકાઉન્ટ નંબર (PAN), આધાર કાર્ડ અથવા અન્ય કોઈપણ સરનામું અને ઓળખ સંબંધી પુરાવાની વિગતો કે જે મારા દ્વારા સર્વિસ પ્રોવાઇડર અને લોન આપનાર ને વેબસાઇટ્સ ((website)) દ્વારા મારી પ્રોફાઇલ અને લોન ની અરજીના ભાગ સ્વરૂપે મારા તરફથી પૂરી પાડવામાં આવી છે, તે મેં જ આપી છે અને ચકાસણી અને સમીક્ષા હેતુઓ માટે તેઓ તેનો ઉપયોગ કરી શકો છે તે માટે હું અહીં મારી સંમતી આપું છું.

iii. I acknowledge and understand that the terms of the loan ("Loan") to be provided to me by the Lender have been approved as per the internal policies and credit underwriting Process of the Lender.

હું તે બાબતને સ્વીકારું તથા સમજું છું કે લોન આપનાર દ્વારા મને લોન ("લોન") અંગે ની જે શરતો આપવામાં આવી છે, તેને લોન આપનારની ઇન્ટરનલ પોલિસી અને ક્રેડિટ અંડરરાઇટિંગ પ્રક્રિયા અનુસાર મંજૂર કરવામાં આવેલ છે.

iv. I further acknowledge, agree and understand that the Lender has adopted a risk-based pricing methodology. The Loan terms, including applicable interest rates and charges, have been determined based on broad parameters, including my financial and credit profile as well as information and data obtained through permissions granted by me to the website or App.

વધુમાં હું એ બાબતને પણ સ્વીકારું છું, તે માટે સંમત થાવ છું અને સમજું છું કે લોન આપનાર એ જોખમ-આધારિત કિંમત નિર્ધારણ પદ્ધતિ અપનાવી છે. લોનની શરતો કે જેમાં તેની પર લાગુ પડતો વ્યાજનો દર પણ સમાવિષ્ટ છે, તે વ્યાપક પરિમાણોના આધારે નક્કી કરવામાં આવી છે, જેમાં મારી પોતાની નાણાકીય અને ક્રેડિટ પ્રોફાઇલ તેમજ મારી અન્ય માહિતી અને ડેટાનો પણ સમાવેશ થાય છે કે જેને વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા મેં જે પરવાનગીઓનાં આપેલી તેનાં આધારે તેમણે મેળવેલી છે.

v. Having understood and agreed to all the terms and conditions listed above, I hereby request disbursement of the Loan from the Lender and instruct the Lender to transfer the Sanctioned Loan amount to my designated bank account.

ઉપર સૂચિબદ્ધ થયેલ તમામ નિયમો અને શરતોને સમજ્યા બાદ, તે અંગે સંમત થયા પછી, હું અહીં લોન આપનારને લોનનું વિતરણ કરવા વિનંતી કરું છું અને સાથોસાથ મને જેટલાની મંજુરી મળેલ છે, તેટલી લોનની રકમ મારા નિયુક્ત બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા અંગેની તેમને સૂચના આપું છું.

vi. APR will be charged 385, and the interest rate will be between 0.7% to 1% per day.

APR 385 લેવામાં આવશે, અને વ્યાજ દર 0.7% થી 1% પ્રતિ દિવસની વચ્ચે રહેશે.

2. Borrower Undertaking

લોન લેનારની બાંયધરી

i. I represent that the information and details provided by me during registration and in the loan application as well as the documents submitted by me on the App and by other means are true, correct and complete. I further confirm that no relevant information has been withheld.

હું અહીં એ બાબતને રજૂ કરું છું કે નોંધણી દરમિયાન અને લોનની અરજીમાં મારા દ્વારા આપવામાં આવેલી માહિતી અને વિગતો તેમજ એપ્લિકેશન પર અને અન્ય માધ્યમો દ્વારા મારા દ્વારા સબમિટ કરાયેલા ડોક્યુમેન્ટ્સ સાચા, ભૂલ ચૂક વિનાના અને સંપૂર્ણ છે. વધુમાં હું એ બાબતની પણ પુષ્ટિ કરું છું કે મેં આ બાબત સાથે સંબંધિત હોય તેવી કોઈ પણ માહિતીને છુપાવેલ નથી.

ii. I have read, and understood and accepted the fees and charges applicable to the Loan that I may avail

ભવિષ્યમાં કદાચ મને મળી શકે તેમ છે તેવી લોન માટે, તે લોન પર લાગુ પડતી ફી અને ચાર્જ વિષે વાંચી તથા સમજી લીધું છે અને ત્યાર બાદ તેનો સ્વીકાર કરેલ છે.

iii. I confirm that no insolvency proceedings or suits for the recovery of outstanding dues have been initiated and / or are pending against me.

હું એ બાબત અંગેની પુષ્ટિ આપું છું કે મારી ઉપર બાકી લેણાંની રિકવરી માટે ની કોઈ નાદારી સંબંધી કાર્યવાહી અથવા કલેઇમ કરવામાં આવેલ નથી અને/અથવા મારી સામે કોઈ પણ આવા પ્રકારની કાર્યવાહી પેન્ડિંગ સ્ટેટસમાં પણ નથી.

iv. I hereby authorize the Lender to exchange or share information and details relating to this Application Form to its associate companies, affiliates or any third party, as may deemed fit, for the purpose of processing this loan application and/or related offerings or other products / services that I may apply for from time to time.

આ સાથે હું લોન આપનાર ને આ એપ્લિકેશન ફોર્મ સંબંધિત માહિતી અને વિગતો તેની સહયોગી કંપનીઓ, આનુષંગિકો અથવા કોઈપણ થર્ડ પાર્ટી સાથે વિનિમય અથવા શેર કરવા માટે અધિકૃત કરું છું કે જેથી તેઓ આ લોન એપ્લિકેશન અને/અથવા સાથે સંબંધિત હોય તેવા ઓફરિંગ અથવા અન્ય પ્રોડક્ટસ / સર્વિસીસ કે જેના માટે હું સમયાંતરે અરજી કરી શકું છું તેની પ્રક્રિયા કરવા માટે યોગ્ય લાગે તે રીતે આ માહિતીનો ઉપયોગ કરી શકે.

v. I hereby consent to and authorize Lender to adjust or amend the credit limit assigned to me based on the Lender's internal credit policy.

હું આનાં દ્વારા લોન આપનાર ને એ બાબત ની સંમતિ આપી અને અધિકૃત કરું છું કે તેઓ તેમની આંતરિક ક્રેડિટ પોલિસી આધારે મારી ક્રેડિટ મર્યાદાને સમાયોજિત કરી શકશે અથવા તેમાં ફેરફાર પણ કરી શકશે.

vi. By submitting this Application, I hereby expressly authorize the Lender to send me communications about various financial products offered by or from Lender, its group companies and /or third parties through telephone calls / SMSs / emails / post etc. This including but not limited to promotional communications and confirm that I shall not challenge receipt of such communications as unsolicited communication, defined under TRAI Regulations on Unsolicited Commercial Communications under the Do Not Call Registry.

આ અરજી સબમિટ કરીને, હું લોન આપનાર ને સ્પષ્ટપણે એ બાબતે અધિકૃત કરું છું કે તેઓ પોતે, તેમની જૂથ કંપનીઓ અને/અથવા તૃતીય પક્ષો દ્વારા અથવા તેમના પોતાનાં દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ ફાઇનાન્શિયલ પ્રોડક્ટસ વિશેની માહિતી મને ટેલિફોન કોલ્સ / SMS / ઇમેઇલ્સ / પોસ્ટ વગેરે સંદેશાવ્યવહારનાં કોઈ પણ માધ્યમ દ્વારા મોકલી શકશે. આમાં પ્રમોશનલ કમ્યુનિકેશન્સનો સમાવેશ થાય છે પરંતુ તે આટલા પુરતું જ મર્યાદિત નથી અને હું એ બાબતની પણ પુષ્ટિ કરું છું કે હું ડુ નોટ કોલ રજિસ્ટ્રી હેઠળ ની TRAI રેગ્યુલેશન્સ ઓન અનસોલિસિટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ હેઠળ વ્યાખ્યાયિત અનસોલિસિટેડ કોમ્યુનિકેશન જેવા સ્થાનો પર આ પ્રકારનાં કોમ્યુનિકેશનની પ્રાપ્તિને ભવિષ્યમાં પણ પડકારીશ નહીં.

vii. That Lender is authorized to disclose any information about me, including personal, Loan information, defaults, security, etc to the Credit Information Bureau of India (CIBIL), other Credit Bureaus, or governmental, regulatory, statutory or private agency / entity. This also includes disclosure to agencies such as RBI, for KYC verification, credit risk analysis, or any other related purposes, including publishing my name in the willful defaulter's list if applicable.

લોન આપનાર મારા વિશેની કોઈપણ માહિતી, જેમાં વ્યક્તિગત, લોન અંગેની માહિતી, ડિફોલ્ટ્સ, સિક્યોરીટી વગેરે તમામ નો સમાવેશ થાય છે, તેને ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરો ઓફ ઇન્ડિયા (CIBIL), અન્ય ક્રેડિટ બ્યુરો અથવા સરકારી, નિયમનકારી, વૈધાનિક અથવા ખાનગી એજન્સી / એન્ટિટીને જાહેર કરવા માટે અધિકૃત છે. આમાં KYC વેરિફિકેશન હેતુ, ક્રેડિટ જોખમ વિશ્લેષણ કરવા અથવા કોઈપણ અન્ય સંબંધિત હેતુઓ માટે RBI જેવી એજન્સીઓ ને આ માહિતી આપવા જેવી બાબતો પણ સમાવિષ્ટ થાય છે, જેમાં જો લાગુ પડે તો તેઓ વિલફુલ ડિફોલ્ટરની સૂચિમાં પણ મારું નામ પ્રકાશિત કરવાનો અધિકાર ધરાવશે.

viii. I agree that Lender may at its sole discretion, by itself or through authorized persons, advocate, agencies, bureau, verify any information provided by me including employment and credit references.

હું એ બાબતે સંમત છું કે લોન આપનાર પોતાની વિવેકબુદ્ધિનો સંપૂર્ણપણે ઉપયોગ કરી પોતે અથવા અધિકૃત વ્યક્તિઓ, વકીલ, એજન્સીઓ, બ્યુરો દ્વારા, રોજગાર અને ક્રેડિટ સંદર્ભો માટે મારા દ્વારા પૂરી પાડવામાં આવેલી કોઈપણ માહિતીની ચકાસણી કરી શકે છે.

ix. I confirm that the funds availed under the Loan shall be used solely for the Purpose specified in the SCHEDULE OF LOAN DETAILS AND TERMS will not be used for speculative or antisocial purpose.

હું એ બાબતની પુષ્ટિ આપું છું કે લોન તરીકે મેળવેલા ભંડોળનો ઉપયોગ મારા દ્વારા ફક્ત લોન વિગતો અને શરતોના શેડ્યુલમાં ઉલ્લેખિત હેતુ માટે જ કરવામાં આવશે, તેનો ઉપયોગ સટ્ટાકીય અથવા અસામાજિક હેતુ માટે કરવામાં આવશે નહીં.

x. I have read, understood and accepted the late payment and default charges listed in the SCHEDULE OF LOAN DETAILS AND TERMS.

મેં લોન અંગેની વિગતો અને શરતોના શેડ્યુલમાં સૂચિબદ્ધ કરવામાં આવેલ મોડી ચુકવણી અને ડિફોલ્ટ ચાર્જ વિષે વાંચ્યું છે, તે બાબત ને સમજી છે અને ત્યાર બાદ તે નિયમો તથા શરતોને મેં સ્વીકાર્યા છે.

xi. I hereby confirm that I independently contacted the Lender through the website directly and no representative of Lender or the Service Provider has influenced me directly / indirectly to make this application of the loan.

હું આ દ્વારા એ બાબતની પુષ્ટિ આપું છું કે મેં વેબસાઇટ દ્વારા સ્વતંત્ર રીતે જ લોન આપનારનો સીધો સંપર્ક કર્યો છે અને લોન આપનાર અથવા સેવા પ્રદાતાના કોઈપણ પ્રતિનિધિએ મને લોન માટેની આ અરજી કરવા માટે સીધી / પરોક્ષ એવી કોઈ પણ રીતે પ્રભાવિત કરેલ નથી.